હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પાટણ જીલ્લા પોલીસ ધ્વારા કરેલ સારી કામગીરી

 

વારાહી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીઃ-

(1) વારાહી પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૧૮/૧૬ ઇ.પી.કો.ક.૧૪૩,૧૪૭,૧૪૮, ૧૪૯,૩૦૭,૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) તથા આર્મ એક્ટ ક.૨૫(૧)એ જી.પી.એકટ.ક.૧૩૫ તથા સાતલપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૩૭/૧૫ ઇ.પી.કો.ક.૩૯૫,૩૯૭, તથા બનાસકાઠા જીલ્લાના ભાભર પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૯૭/૧૩ ઇ.પી.કો.ક. ૩૯૫,૩૯૭,૧૨૦બી,૧૧૪ મુજબના ગુનાના કામનો આરોપી જમાલ જુસબ તારમહમદ સિન્ધી ભટ્ટી (ડફેર) ઉ.વ.૨૪ રહે. રાણીસર, તા.સાંતલપુર જી.પાટણ વાળાને તા.૨૪/૦૧/૧૭ ના ક.૧૫/૦૦ વાગે અટક કરી સારી કામગીરી કરેલ છે.

 

કાકોશી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીઃ-

(1)   કાકોશી પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૦૩/૧૭ ઇ.પી.કો.કલમ-૩૦૭,૩૪ તથા જી.પી.એકટ.ક.૧૩૫ મુજબના કામે આરોપી ઇમરાનભાઇ સ/ઓ મહમદભાઇ ઉસ્માનભાઇ સિન્ધી ઉ.વ.૨૬ રહે. કાકોશી,ઇન્દીરાનગર,તા.સિધ્ધપુર, જી.પાટણ વાળાને તા.૨૫/૦૧/૧૭ ના ક.૧૯/૩૦ વાગે અટક કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, સારવાર
ફાયર બ્રિગેડ 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 30-01-2017