હું શોધું છું

હોમ  |

ટ્રાફિક વોર્ડન સિસ્ટમ
Rating :  Star Star Star Star Star   

કોમ્યુનિટી પોલીસીંગ

ટ્રાફિક વોર્ડન સીસ્ટમ

જિલ્લામાં ટ્રાફિક શાખાઓ -

પાટણ જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે (૧) જિલ્લા ટ્રાફિક શાખા (ર) પાટણ શહેર ટ્રાફિક શાખાઓ કાર્યરત છે. જે જિલ્લામાં ટ્રાફિક નિયમનની કામગીરી બજાવે છે..

જિલ્લા ટ્રાફિક શાખા

મહેકમની વિગત અને વાહનની વિગત-
 

 

મંજૂર

હાજર

વાહન

પો.સ.ઈ.

૦૧

૦૧

એક જિપ્સી કાર

એ.એસ.આઈ./હે.કો.

૦ર

૦ર

પો.કો.

૦ર

૦ર


કામગીરીની વિગત

  • મોટર વાહન કાયદા અને નિયમો અન્વયે પોલીસ સત્તાના આધારે નિયમન કાર્યવાહી કરવી. આવા નિયમનમાં જાહેરનામાનો ભંગ કરતાં વાહનો સામે ઈપીકો ક.૦૧૮૮ મુજબ તેમ જ મોટર વાહન કાયદાનો ભંગ કરતાં વાહનો સામે કાયદા અનુસાર સંજ્ઞાન લઈ આર.ટી.ઓ. એન.સી., વાહન ડિટેન્શનની કામગીરી વિગેરે કાયદેસર કાર્યવાહી કરવી.
  • મહાનુભાવોની જિલ્લાની મુલાકાત વખતે તેઓના ગાઈડ કાર / એર્સ્કોટ કાર/ પાઇલટ કાર તરીકેની ફરજ કંટ્રોલ રૂમના આદેશ મુજબ બજાવવાની કામગીરી.
  • જિલ્લામાં વાહનોનું ટ્રાફિક નિયમન સરળતાથી ચાલે તેવાં પગલાં લેવડાવવાં.
  • જિલ્લામાં બનેલા રોડ અકસ્માતના ગંભીર બનાવોની જાત મુલાકાત લઈ આવા અકસ્માતો બનતા અટકે અને બનેલ અકસ્માતોમાં ત્વરિત કાયદેસરનાં પગલાં લેવાય તેવાં તમામ પગલાં લેવાં / લેવડાવવાંની કાર્યવાહી કરવી.
  • કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રાલયના વખતોવખતના આદેશોના અમલીકરણ માટેના તંત્રના ભાગ રૂપે જિલ્લામાં લોક જાગૃતિના કાર્યક્રમો યોજવા.
  • રેગ્યુલર પોલીસ ફરજના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જાળવવા નાઈટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગની કામગીરી કરવી.
  • જિલ્લામાં ટ્રાફિક નિયમન અને સંચાલનમાં લોક સહયોગ અને લોકભાગીદારી વધારવાની પ્રવૃત્તિઓ માટે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કનો નિયમન અને બાળકોને ટ્રાફિક અંગેનું શિક્ષણ, જિલ્લામાં ટ્રાફિક વોર્ડની સ્કિમ બનાવી લોકોનો ટ્રાફિક નિયમનમાં સહયોગ લેવો, શહેરી વિસ્તારોમાં રોડ સેફ્ટી પેટ્રોલની સ્કિમ કાર્યરત કરવાની કામગીરી કરવી.
  • જિલ્લાના લોકોમાં ટ્રાફિક નિયમોનું જ્ઞાન વધારવાના કાર્યક્રમો કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી સંસ્થાનો સહયોગ મેળવી કાર્યવાહીઓ કરવી.

પાટણ શહેર ટ્રાફિક શાખા

મહેકમની વિગત અને વાહનની વિગત
 

 

મંજૂર

હાજર

વાહન

પો.સ.ઈ.

-

૦૧

એક જિપ્સી કાર

એ.એસ.આઈ./હે.કો.

૧૦

૦૩

પો.કો.

-

૦૯


કામગીરીની વિગત -

  • પાટણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આ શાખાની રચના કરવામાં આવેલ છે.અને ટ્રાફિક માટે સ્પેશિયલ સ્ટાફની નિમણુક કરવામાં આવેલ છે. જે પાટણ શહેરમાં જરુર જણાય ત્યાં ટ્રાફિક પોઈન્ટ મૂકી ટ્રાફિક નિયમનની કામગીરી કરે છે. તથા શહેરી વિસ્તાતરમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ શાખામાં ૩ હે.કો અને ર૦૧ કર્મચારીઓ ફરજ બજાવે છે.
  • તા.૦૧/૦૧ર/ર૦૦પ થી દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ તેમ જ ફોર વ્હિલર વાહનચાલકો માટે સિટ બેલ્ટ ફરજિયાત હોવા અંગેનો હાઈકોર્ટનો આદેશ અમલમાં આવતા ટ્રાફિક પોલીસ તરફથી આ કાયદાનો ચુસ્તપણે પાલન થાય અને અમલીકરણ થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવે છે
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, સારવાર
ફાયર બ્રિગેડ 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 30-01-2012