હું શોધું છું

હોમ  |

પરેડ
Rating :  Star Star Star Star Star   

જિલ્લાના પોલીસ અધિકારી/ કર્મચારીની ફિઝિકલ ફિટનેશ, શિસ્ત, ટર્ન આઉટ જળવાઈ રહે તે ઘ્યાને લઈ ખાસ પરેડ રાખવામાં આવે છે.

  • પોલીસ હેડક્વાર્ટર ખાતે દર અઠવાડિયે સોમવાર તથા શુક્રવારે પી.ટી.પરેડ તથા સેરેમોનિયમ પરેડનુ આયોજન કરવામાં આવે છે.
  • જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્‍જ-ભુજ નાઓ પોલીસ અધિકારીઓ તથા જવાનોની ઇન્સ્પેક્શન પરેડ લે છે.
  • જિલ્લાના પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિક્ષકશ્રી, પોલીસ અધિકારી તથા જવાનોની ઇન્સ્પેક્શન પરેડ લે છે.
  • ડિવિઝનના નાયબ પોલીસ અધિશ્રીઓ તેમના ડિવિઝનના પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ અધિકારી/જવાનોની ઇન્સ્પેક્શન પરેડ લે છે.
  • સરકારશ્રીના ગૃહ વિભાગની સૂચના અનુસાર સોમવાર તથા શુક્રવારની નિયત પરેડમાં યોગાની તાલીમનો સમાવેશ કરવા તથા દર મંગળવારે ૪૦ મિનિટ યોગાનો કલાસ રાખવામાં આવે છે.

                          પરેડમાં રનિંગ, માર્ચપાર્સ્ટ,પીટી, રાઇફલ એર્ક્સસાઈઝ, વેપન ટ્રેનિંગ, મેપ રીડિંગ, ફિલ્ડ, કમાન્ડો ઓપરેશનને લગતાં ડ્રેમોસ્ટેશન, આરોપી જાપતા ડ્યૂટી, ગાર્ડ, માઉન્ટિંગ, યોગાસનો, અનાર્મ કોમ્બેટ, ફર્સ્ટ એઈડ (પ્રાથમિક સારવાર)વગેરે વિષયની પ્રેક્ટિશ/ જાણકારી આપવામાં આવે છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, સારવાર
ફાયર બ્રિગેડ 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 23-07-2013