હું શોધું છું

હોમ  |

પરિચય
Rating :  Star Star Star Star Star   

પરિચય

૧૯૬૧માં મુંબઈ રાજ્યનું વિભાજન થઈ ગુજરાત નવા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવતાં મહેસાણા જિલ્લાનું મોટા પોલીસ જિલ્લા માટે નક્કી થયેલ માળખાં સાથે નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ રેન્જ હેઠળ ત્રણ સબડિવિઝન (મહેસાણા,કલોલ અને પાટણ) રર પો.સ્ટે.,૩૮ આ.પો. અને મહેસાણા હેડ કવા. સાથે અસ્તિત્વ ચાલુ રહ્યું. ત્યાર બાદ વખતોવખત જિલ્લા પુનર્ગઠન સાથે જિલ્લાના વિસ્તારમાં ફેરફાર થતા રહ્યા. સને ૧૯૮રમાં મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લો પોલીસ જિલ્લા તરીકે અલગ પાડવામાં આવ્યો.

હાલમાં પાટણ જિલ્લામાં કુલ-૧૪ પોલીસ સ્‍ટેશનો છે જેમાં સિદ્ધપુર અને રાધનપુર એમ બે પોલીસ સબ ડિવિઝન અસ્તિંત્વામાં છે. જેમાંથી સિદ્ધપુર ડિવિઝનમાં (૧) પાટણ તાલુકા (ર) પાટણ સીટી એ (૩) પાટણ સીટી બી (૪) સિધ્ધપુર (૫) કાકોશી (૬)વાગડોદ (૭) મહિલા પોલીસ સ્ટેશનો તથા રાધનપુર ડિવિઝનમાં (૧) રાધનપુર (ર) ચાણસ્મા (૩) હારીજ (૪) સમી (૫) શંખેશ્વર (૬) વારાહી (૭) સાંતલપુર પોલીસ સ્ટેશનો આવેલ છે.

હાલમાં પાટણ જિલ્લામાં નવીન એસ.સી.એસ.ટી. સેલ અસ્તિત્વ માં છે જેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી ની નિમણુક કરવામાં આવેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, સારવાર
ફાયર બ્રિગેડ 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 03-07-2012