હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

પાટણ જીલ્લા પોલીસ ધ્વારા કરેલ સારી કામગીરી

 

 ¨  એસ.ઓ.જી.,પાટણ દવારા કરવામાં આવેલ સારી કામગીરી.

        ચાણસ્મા પો.સ્ટે. સે.ગુ.ર.નં-૧ર૪/૧પ આર્મ્સ એકટ ક.રપ(૧)એ મુજબના કામે સિન્ધી ડફેર ભુરાભાઇ વલીભાઇ હાલરહે.ચાણસ્મા ગોગાના મંદિર પાછળ તા.ચાણસ્મા વાળાને દેશી બનાવટની બંદૂક ૧ સાથે પકડી પાડી સારી કામગીરી કરેલ છે.  

 

¨  બાલીસણા  દવારા કરવામાં આવેલ સારી કામગીરી.

        બાલીસણા પો.સ્ટે. ફ.ગુ.ર.નં-પ૯/૧પ ઇપીકો ક.૩૭૯ મુજબના ગુનાના તહોમતદાર બાબુજી તલાજી વલાજી ઠાકોર રહે.સુરપુરા તા.ઉંઝા જી.મહેસાણા નાઓને આ ગુનાના કામે તા.૧/૧૧/૧પના ક.૧૭/૦૦ વાગે અટક કરવામાં આવેલ જે ગુનાના કામે તપાસ દરમ્યાન પુછપરછ કરતાં પુછપરછ દરમ્યાન (૧) બાલીસણા ફ.ગુ.ર.નં-૬૦/૧પ ઇપીકો ક.૩૭૯ (ર) બાલીસણા ફ.ગુ.ર.નં-૬૧/૧પ ઇપીકો ક.૪૬૧,૩૭૯ મુજબના ગુનાઓ ડીટેકટ કરી  ગુનાઓમાં ગયેલ મુદામાલ રીકવર કરી  સારી કામગીરી કરેલ  છે.   

 

¨  સમી પો.સ્ટે. દવારા કરવામાં આવેલ સારી કામગીરી.

        સમી પો.સ્ટે. ફ.ગુ.ર.નં-પ૩/૧પ ઇપીકો ક.૩૯૪ મુજબનો ગુનો તા.૧ર/૧૦/૧પના રોજ અનડીટેકટ દાખલ થયેલ જે ગુનો ડીટેકટ કરી સદર ગુનાના આરોપી (૧) પઠાણ શેરખાન જીવણખાન રહે.સમી (ર) સિપાઇ બદરૂદીન ઉર્ફે સબુન્દર કાળુભાઇ ભોલુભાઇ રહે.સમી વાળાઓને તા.૧/૧૧/૧પના ક.૧૮/૧પ વાગે અટક કરી લૂંટમાં ગયેલ મુદામાલ પૈકીનો ઇન્ટેક્ષ કંપનીનો મોબાઇલ કિં.રૂ.૧૧૦૦/-નો મુદામાલ રીકવર કરી સારી અડીટેકટ લૂંટ ડીટેકટ કરી સારી કામગીરી કરેલ છે. 

¨  ચાણસ્મા પો.સ્ટે. દવારા કરવામાં આવેલ સારી કામગીરી.

(૧)    પાટણતાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૩૬/૧પ ઇપીકો ક.૩૭૯,૧૧૪ મુજબનો ગુનો તા.ર૩/૪/૧પના ક.૧૭/૦૦ વાગે દાખલ કરવામાં આવેલ જેમાં આ કામના ફરીયાદીનું મો.સા.નં-જીજે-ર૪-એલ-૯૧૮ર કિં.રૂ.૩૦૦૦૦/-નું કોઇ ઇસમ ચોરી કરી લઇ ગયેલ જે ગુનામાં તહોમતદાર (૧) ઠાકોર મનુજી રૂપાજી (ર) ઠાકોર કંચનજી તેજાજી રહેબંને-જગાપુર તા.વડનગર જી.મહેસાણાવાળાને સીઆરપીસી-૪૧(૧)ડી મુજબ અટક કરી પુછપરછ કરતાં ઉપરોકત ગુનાની કબુલાત કરતા પો.સ.ઇ.શ્રી જે.જે.ચૌધરી નાઓએ આરોપીનો કબ્જો મેળવી તા.૬/૧૧/૧પના  ક.૧૭/૦૦ વાગે પાટણ મુકામે  અટક કરી ચોરીમાં ગયેલ મો.સા.રીકવર કરી સારી  કામગીરી કરેલ છે.

(ર)    પાટણતાલુકા પો.સ્ટે. ફ.૧૦૬/૧પ ઇપીકો ક.૩૭૯ મુજબનો ગુનો તા.ર/૧૧/૧પના ક.૧૭/૩૦ વાગે દાખલ કરવામાં આવેલ જેમાં ફરીનું સંડેરી માતાજીના મંદીર પાસે ખુલ્લી જગ્યામાં મુકેલ શકિતમાન કંપનીનું રોટરવેટર કિં.રૂ.૩૦૦૦૦/-નું  તા.૧/૧૧/૧પના ક.૧૮/૦૦ થી ૧૯/૦૦ દરમ્યાન કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ જે ગુનાના કામે તપાસ દરમ્યાન પો.ઇન્સ.શ્રી પાટણતાલુકા નાઓએ (૧) પટેલ દિક્ષીતકુમાર ઉર્ફે લાલો નરોતમભાઇ ધરમાભાઇ રહે.કિમ્બુવા મોટોમાઢ તા.સરસ્વતી જી.પાટણ (ર) પટેલ પ્રિયંકભાઇ ઉર્ફે ગફુરભાઇ ચતુરભાઇ ત્રિભોવનભાઇ રહે.કીમ્બુવા તા.સરસ્વતી જી.પાટણ વાળાઓને પકડી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ રોટવેટર તથા ચોરીમાં  ઉપયોગમાં  લીધેલ બંને  ટ્રેકટર કિં.રૂ.૬૦૦૦૦૦/-ના  કબ્જે કરી  સારી કામગીરી  કરેલ છે.

 

 

¨  વાગડોદ પો.સ્ટે. દવારા કરવામાં આવેલ સારી કામગીરી.

        વાગડોદ પોસ્ટે ફ્સ્ટ ગુ..નં .પ/૧૫ ઇ.પી.કો કલમ  ૩૯પ(ક),૪ર૯,૧૧૪ વિ.  મુજબના ગુનાના કામનો તહોદાર આશીફહુસેન ઉર્ફે ટકલો અખ્તરહુસેન ઉર્ફે ભુરાભાઇ શેખ રહે.ડીસા બી.ડી.કામદાર સોસા. ભોપાનગર તા.ડીસા જી.બનાસકાંઠા વાળો છેલ્લા દશેક માસથી ગુનાના કામે નાસતો ફરતો હતો જેને ગઇ તા.૩/૧૧/૧પના રોજ ખાનગીરાહે બાતમી હકીકત આધારે કોઇટા મુકામે વોચમાં રહેલ કોઇટા ગામેથી તા.૩/૧૧/૧પના ક.ર૦/૦૦ વાગે કરેલ સદર  તહોદાર આ સિવાય  વાગડોદ પો.સ્ટે.ફ.ગુ.ર.નં-૬૭/૧પ ઇપીકો ક.૩૭૯  વિ. મુજબના ગુનાના કામે અટક  કરવામાં  આવેલ તથા  શંખેશ્વર પો.સ્ટે.ફ.ગુ.ર.નં-૩૪/૧૩ ઇપીકો ક.૩૭૯  મુજબ તથા ભીલડી પો.સ્ટે.દફ.ગુ.ર.નં-૩૯/૧પ તથા ભીલડી ફ.૪૦/૧પ ઇપીકો ક.૩૭૯ મુજબના ગુના કામે  નાસતો ફરતો  હોઇ  મજકુર  તહોમતદારને  પકડી  સારી કામગીરી  કરેલ છે.   

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, સારવાર
ફાયર બ્રિગેડ 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 09-11-2015