હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પાટણ જીલ્લા પોલીસ ધ્વારા કરેલ સારી કામગીરી

 

એલ.સી.બી. દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીઃ-

(૧)   પાટણ સીટી બી ડિવીઝન ફ.ગુ.ર.નં.૩૬/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૮૬,૩૮૫,૩૨૩ વિગેરે મુજબના ગુનાના કામે ના.ફ.તહો રાજેન્દ્રસિહ ઉર્ફે રાજુ મદારસિહ પઢેરીયા રહે.આદરોડા તા.બાવળા જી.અમદાવાદ વાળાને તા.૦૫/૦૮/૧૭ ના ક.૦૨/૦૦ વાગે ગુનાના કામે અટક કરી સારી કામગીરી કરેલ છે.

(૨)   વાગડોદ સે.ગુ.ર.નં.૧૦૧/૨૦૧૭ જુગાર ધારા ક.૧૨ મુજબના કામે તા.૦૫/૦૮/૧૭ નારોજ તહોદાર (૧) ઠાકોર દેવુજી હાલુજી રહે.ખોડણા તા.સરસ્વતી વિગેરે આઠને જાહેરમાં તીન પત્તી નો જુગાર રમતા રોકર્ડ રૂ. ૧૯.૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઇ ગણનાપાત્ર કેસ શોધી સારી કામગીરી કરેલ છે.

 

હારીજ પો.સ્ટે. દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીઃ-

(૧)   હારીજ સે.ગુ.ર.નં.૯૮/૨૦૧૭ જુગાર ધારા ક.૪,૫ ના કામે તા.૦૫/૦૮/૧૭ નારોજ તહોદાર (૧) ઠાકોર પ્રહલાદજી ઉર્ફે ચાવડો ઉર્ફે સોનાજી રહે.હારીજ વિગેરે ૦૯ ને બંધ મકાનમાં તીન પત્તી નો જુગાર રમતા રોકર્ડ રૂ. ૯૫.૨૫૦/- તથા મો.સા. નંગ-૦૨ કિ.રૂ.૫૫,૦૦૦/- કુલ રૂ.૧,૬૯,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઇ ગણનાપાત્ર કેસ શોધી સારી કામગીરી કરેલ છે.

 

બાલીસણા પો.સ્ટે. દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીઃ-

(૧)   બાલીસણા ફ.ગુ.ર.નં.૧૩/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૭૯,૫૧૧,૨૮૫,૧૨૦બી,૧૧૪ પેટ્રોલીયમ ખનીજ પાઇપ લાઇન એકટ ક.૨૫(ર),(૪) વિગેરે ના કામે ના.ફ.તહોદાર (૧) પઠાણ અખ્તરખાન સુલતાનખાન રહે.કડી સ્ટેશન પાસે પઠાણની ચાલી તા.કડી જી.મહેસાણા (ર) ધોરી યુસુફખાન નિવાજખાન ઉર્ફે જાકીરભાઇ મહમદભાઇ રહે.કડી સમી એપાર્ટમેન્ટ તળાવપાસે તા.કડી જી.મહેસાણા વાળાઓને તા.૦૩/૦૮/૧૭ ના ક.૨૦/૧૫ વાગે અટક કરી સારી કામગીરી કરેલ છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, સારવાર
ફાયર બ્રિગેડ 

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 08-08-2017