પોલીસ અધિક્ષક, પાટણ
http://www.sppatan.gujarat.gov.in

સાફલ્‍યગાથા

5/2/2024 7:32:53 AM

 

§ એસ.ઓ.જી.પાટણ દવારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત ઃ-

         

(૧) રાધનપુર પો.સ્ટે. સે.ગુ.ર.નં-૧ર૪/ર૦૦૯ ઇપીકો ક.૩ર૩ તથા જી.પી.એકટ ક.૧૩પ તથા (ર) રાધનપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૧૮/ર૦૧૦ ઇપીકો ક.૩ર૪,૩ર૩,પ૦૪,પ૦૬(ર) મુજબના કામના નાસતા ફરતા તહોદાર નાઇ માલસુંગભાઇ ઉર્ફે રૂઘનાથભાઇ જેહાભાઇ રહે.વરસડા તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળાને તા.૧૭/પ/૧૪ના રોજ અટક કરી રાધનપુર પો.સ્ટે. સોપી સારી કામગીરી કરેલ છે.