પોલીસ અધિક્ષક, પાટણ
http://www.sppatan.gujarat.gov.in

સારી કામગીરી

5/2/2024 12:53:29 PM

પાટણ જીલ્લા પોલીસ ધ્વારા કરેલ સારી કામગીરી

 

પાટણ સીટી બી ડીવી પો.સ્ટે.દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી :-

  1. પાટણ સીટી બી ડીવી ફ.ગુ.ર.નં. ૧૭૬/૧૮ ઇ.પી.કો કલમ-૩૯૨,૧૧૪ મુજબના કામના આરોપી (૧) ઠાકોર નવઘણસિંહ દેવાજી રામાજી રહે-વામૈયા કાયણ પાર્ટી તા.સરસ્વતી જીફ.પાટણ (ર) ઠાકોર મુકેશજી ચેહરાજી રહે-મહેમદપુર તા.જી.પાટણ વાળાઓએ તા.૧૫/૦૭/૧૮ ના રોજ ફરી. રાત્રીના ક.૧૧/૧૫ વાગે ખાનપુર કોડીથી પોતાનું જયુપીટર સ્કુટર લઇ આવતા હતાં તે વખતે ત્રણ અજાણ્યા ઇસમોએ ફરીના સ્કુટરની આગળ બાઇક આડુ કરી ધકકો મારી ફરી.નું (૧)જયુપીટર સ્કુટર નં.જી.જે.૨૪.એઇ.૭૬૧૨ કિ.રૂ.૪૫૦૦૦/- (ર) એમ.આઇ.કંપનીનો મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૨૦૦૦/- (૩) રોકડ રૂ.૩૫૦/-  કુલ કિ.રૂ.૪૭૩૫૦/- ની લુંટ કરી હતી.જે આરોપીઓને  તા.૧૧/૦૯/૧૮ નચા ક.૧૮/૩૦ વાગે પાટણ મુકામે અટક કરી તમામ મુદ્દામાલ રીકવર કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરી સારી કામગીરી કરેલ છે.
  2. પાટણ સીટી બી ડીવી પો.સ્ટે. સ્ટે.ડા એન્ટ્રી નં. ૧૧/૧૮ તા.૧૦/૦૯/ ૧૮ ક.૧૫/૧૦ મુજબ  ના કામે આરોપી (૧) ઠાકોર કરણસંગ વિનુભા અમરસિંહ તથા (૨) ઠાકોર ભરતજી અહજીજી બાલાજી રહે.બન્ને અઘાર રૂપાણીપાર્ટી તા.સરસ્વતી જી.પાટણ વાળાઓને તા.૧૦૦/૦૯/૧૮ ક.૧૫/૦૦ વાગે  સી.આર.પી.સી.કલમ-૪૧(૧) ડી  મુજબ પાટણ મુકામે અટક કરેલ અને તેની પાસેથી ચોર મુદ્દામાલના એકટીવા નંગ-૦૯ તથા મો.સા.નંગ-૦૨ કુલ કિ.રૂ. ૬,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી નીચે મુજબના ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓનો ડીટેક્ટ કરી સારી કામગીરી કરેલ છે.

(૧) પાટણ બી ડીવી. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૧૧/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪

(૨) પાટણ બી ડીવી. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૯૩/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪

(૩) પાટણ એ ડીવી. ફર્સ્ટ ગુ.ર.નં. ૬૪/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪

(૪) પાટણ બી ડીવી. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૧૦/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪

(૫) પાટણ એ ડીવી. ફર્સ્ટ ગુ.ર.નં. ૮૫/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪

(૬) પાટણ બી ડીવી. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૬૪/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪

(૭) પાટણ બી ડીવી. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૦૬/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪

(૮) પાટણ એ ડીવી. ફર્સ્ટ ગુ.ર.નં. ૮૬/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪

(૯) પાટણ એ ડીવી. ફર્સ્ટ ગુ.ર.નં. ૮૮/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪