પોલીસ અધિક્ષક, પાટણ
http://www.sppatan.gujarat.gov.in

સારી કામગીરી

5/2/2024 7:08:09 AM

પાટણ જીલ્લા પોલીસ ધ્વારા કરેલ સારી કામગીરી

એલ.સી.બી. દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી;-

(૧)    વાગડોદ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નંબર - ૪૪/૨૦૧૮ પ્રોહી એકટ.ક.૬૫એઇ,૬૭(૧),૯૮(ર),૮૧ મુજબના ગુનાના કામે તા.૦૭/૦૩/૧૮ નારોજ પાટણ ડીસા હાઇવે વદાણી ગામેથી એસેન્ટ ગાડી નંબર - જી જે ૧૮ બીઇ ૦૮૪૦ માં પરપ્રાતિય ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન કુલ નંગ - ૩૯૪ કિ.રૂ. ૫૪૯૦૦/- નો રાખી હેરા ફેરી કરતા આરોપી ડામોર ભુપતભાઇ ચતુરભાઇ રહે. મહેસાણા કસબા વાળાને પકડી લઇ ગાડી કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ - ૦૨ કિ.રૂ. ૨૫૦૦/- કુલ રૂ. ૨,૦૭૪૦૦/- નો મુદ્દામાલ પકડેલ છે.   

પેરોલ ફર્લો દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી;-

(૧)    અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો પાકા કામનો કેદી ઠાકોર મંગાભાઇ કરમસીભાઇ રહે.સીનાડ તા.રાધનપુર વાળો પેરોલ રજા ઉપર જેલ માંથી છુટો થઇ સમય સર હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ સદરીને તા.૦૯/૦૪/૧૩ નારોજ સીનાડ મુકામેથી પકડી લઇ બાકીની સજા ભોગવવા સારૂ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપરત કરેલ છે.